ભારત-પાકિસ્તાન વચ્ચેની આવતીકાલની મેચમાં ૬૩ ટકા વરસાદ પડવાની સંભાવનાઃ બંન્ને દેશોના ક્રિકેટ રસિકોમાં નિરાશાનું મોજું / અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ/ વાયુ વાવાઝોડું પોરબંદરથી ર૦૦ કિ.મી. દુર થયું સ્થિરઃ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદી માહોલઃ વાયું વાવાઝોડું જામનગર-કચ્છના દરિયામાં સમાય તેવું અનુમાન / સાસણમાં આજે સિંહ દર્શનનો અંતિમ દિવસઃ આવતીકાલથી સાવજોનું શરૃ થશે વેકેશન

હુમલાના કેસમાં છૂટકારો

જામનગર તા. ૧૧ઃ જામનગરના ગુલાબનગરના વાંઝાવાસમાં રહેતા યુસુફ આમદ દલ અને અન્ય લોકો પર ગઈ તા. ૨૪-૫-૧૩ના છોકરાઓની માથાકૂટના પ્રશ્ને શબીર યુસુબ ફકીર, ફીરોઝ હુશેન ફકીર, જાકીર યુસુફ, હલુબેન બોદુભાઈ, સીકંદર ફકીરએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશરફઅલી ઘોરી રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription