જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

કોળી સમાજ તથા સૂર્યવંશી ટ્રસ્ટ દ્વારા ચીકનગુનિયાની દવાનું વિનામૂલ્યે વિતરણ

જામનગર તા. ૬ઃ જામનગરના કોળી સમાજ તથા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ગુજરાતીના નેતૃત્વ હેઠળ નવાગામ-ઘેડ કોળી સમાજની વાડીમાં ચીકનગુનિયાના રોગની દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નકલંક રણુજાના મહંત રામદાસ બાપુ, સ્વામિનારાયણ મંદિરના ચત્રભૂજદાસ મહારાજ, કોળી સમાજના હોદ્દેદારો, અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પ૦૦ જેટલા દર્દીઓને દવા આપવામાં આવી હતી.

આ પ્રસંગે કોળી સમાજ (નવાગામ-ઘેડ) ના ઉપપ્રમુખ રામજીભાઈ બારેયા, ખજાનચી રામજીભાઈ ઝીંઝુવાડીયા, સમાજના આગેવાનો દેવશીભાઈ ડાભી, રાજેશભાઈ મેરાણી, રણછોડભાઈ રાઠોડ, મહાકાલી સેવા ટ્રસ્ટના પ્રમુખ કુરજીભાઈ રાઠોડ, મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ મકવાણા તેમજ નવાગામ-ઘેડ, રાજપૂત સમાજના પ્રમુખ દિલીપસિંહ જેઠવા, આહિર સમાજ અગ્રણી ગોવિંદભાઈ માડમ, આહિર અગ્રણી સંજયભાઈ કાંબરીયા, મેર સમાજના અગ્રણી રામદેભાઈ ઓડેદરા, મુસ્લિમ સમાજ સલીમભાઈ ખફી, ખવાસ સમાજના અગ્રણી પ્રફુલભાઈ સોલંકી, કુરજીભાઈ દરજી, અખિલ ભારતીય કોળી સમાજ જિલ્લા પ્રમુખ રાણાભાઈ સરવૈયા, જિલ્લા પ્રમુખ અશોકભાઈ પીપરીયા, વિદ્યાર્થી પરિષદ પ્રમુખ મનસુખ ભોજવિયા, શહેર યુવા ઉપપ્રમુખ સહદેવ ડાભી, તેમજ સુર્યવંશી ટ્રસ્ટના ઉપપ્રમુખ જયેશભાઈ કંટારીયા, જીતેન્દ્રભાઈ ગોહિલ, મંત્રી નરેશભાઈ રાઠોડ, ખજાનચી દિનેશભાઈ ભોજવિયા, મહાકાલી ટ્રસ્ટના ટ્રસ્ટી કે.કે. રાઠોડ, બીજલભાઈ ડાભી, સવજીભાઈ મકવાણા, સોમાભાઈ ગુજરાતી, કાન્તિલાલ ગોહિલ, કાનજીભાઈ મનજીભાઈ વેલજીભાઈ રાઠોડ, કારોબારી સભ્ય વશરામભાઈ વાઘેલા, નવીનભાઈ ઝીંઝુવાડીયા, શાન્તિલાલ રાઠોડ, સવજીભાઈ ડાભી, પ્રેમજીભાઈ તુલસીભાઈ, ગોપાલભાઈ બારૈયા, શાંતિલાલ રાઠોડ, નવાગામ કોળી સમાજના કાર્યકર્તા મંગાભાઈ હીરાભાઈ, બચુભાઈ ગોહિલ, પ્રવિણભાઈ ભીખુભાઈ, ચમનભાઈ, વશરામભાઈ, રાજેશભાઈ ગોહિલ, મનોજભાઈ ડાભી, રાઘવજીભાઈ વાઘેલા, કાન્તિભાઈ મનજીભાઈ, વલ્લભભાઈ ગુજરાતી, ભીખુભાઈ સરવૈયા, નારણભાઈ છનાભાઈ, રણછોડભાઈ કુરજીભાઈ, જોન્ટી ડાભી, ભીમજીભાઈ ડાભી, યોગેશભાઈ બારૈયા, કમલેશભાઈ બચુભાઈ, ડાયાલાલ ડાભી, રોહિત નાનજીભાઈ, મહેશ ડાભીવિશાલ, રાઠોડ, ભીખુભાઈ ડાભી, દિનેશ રમેશભાઈ, મેહુલ બીજલભાઈ, જયકિશન રવજીભાઈ, પ્રશાંત મગનભાઈ, અશ્વિન નવીનભાઈ જયાબેન માધુભાઈ, ઉષાબેન ડાભી, રાધાબેન લાલજીભાઈ, પ્રજ્ઞાબેન ગુજરાતી હર્ષાબેન રાઠોડ, રાધાબેન ગોહિલ વિગેરે કોળી સમાજના કાર્યકર્તા અને હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription