ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

જામનગરમાં રઝવી સમૂહ ખત્નાનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં રઝવી સુન્ની સમૂહ ખત્ના (સુન્નત શાદી)નો ફ્રી કેમ્પ, ખીલજી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ ખત્ના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૮૦ બાળકોની સુન્નત શાદી કરવામાં આવી છે જેમાં ધોરાજીના મશ્હુર હાજી મહેબુબભાઈ ખલીફા અને મોઈનભાઈ ખલીફાએ સેવા આપેલ. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ આસીફ અને ખીલજી દ્વારા બાળકોને દવાઓ આપવામાં આવેલ છે. આ અવસરે હાજી અલીભાઈ ખીલજી, બશીરબાપુ, ડો. જાહીદ રાઠોડ, હનીફભાઈ કુરેશી, યુસુફભાઈ પરાસરા, હાજી અયુબભાઈ ચાકી, હનીફભાઈ પંજા, સલીમભાઈ રફાઈ, શાહરૃખ કુરેશી, મકબુલ ખીલજી, ફયાઝ ખીલજી, નિઝામ ખીલજી, કાદરભાઈ હૈદર અલીભાઈ, અબ્દુલભાઈ પરમાર, ઈરફાન ખલીફા, યુનુસભાઈ ઘાંચી, એજાઝભાઈ ફૈઝાન, અખ્તરભાઈ ખીલજી, નુરશા બાબા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription