વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

મેઘપરમાં ગંજીપાના કૂટતા ચાર ઝબ્બે

જામનગર તા.૭ ઃ મેઘપર ગામમાંથી ગઈકાલે પોલીસે ચાર શખ્સોને જાહેરમાં ગંજીપાના કૂટતા પકડી પાડયા હતા.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામ પાસે સ્મશાનની પાછળના ભાગમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. આ સ્થળેથી મેઘપરના જ અજીતસિંહ મંગળસિંહ જાડેજા, શિવુભા જેસંગજી પીંગળ, જોડિયા તાલુકાના બેરાજા ગામના મયુરસિંહ વખતસિંહ પરમાર તથા લેબર કોન્ટ્રાકટર રાકેશ રાજબહાદુર ચૌબે નામના ચાર શખ્સો ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૮ હજાર રોકડા કબજે કરી ચારેય શખ્સોની ધરપકડ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00