ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં સ્વાતંત્ર્યદિને ધ્વજવંદન

જામનગર તા. ૧૪ઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં તા. ૧૫-૮-૧૯ને ગુરૃવારના 'સ્વાતંત્ર્યદિન' પર્વની ઉજવણી કરવામાં આવશે. 'સ્વાતંત્ર્યદિન' પર્વ નિમિત્તે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ચાણક્ય ભવનના પટાંગણમાં સવારે ૮ઃ૧૫ કલાકે વૈદ્યશ્રી સંજીવ ઓઝા, મા.કુલપતિના વરદ્દ હસ્તે રાષ્ટ્રધ્વજનું આરોહણ કરી ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે ઈન્ચાર્જ કુલસચિવ એચ.પી.ઝાલા, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription