દ્વારકાઃ રઘુવંશી સમાજ જોગઃ જનોઈ બદલાવવાનો કાર્યક્રમ

દ્વારકા તા. ૧૪ઃ દ્વારકાના રઘુવંશી લોહાણા સમાજના ઉપક્રમે શ્રાવણી પૂનમ (બળેવ) ના તા. ૧પ-૮-૧૯ ના ગોમતી ઘાટ ઉપર જનોઈ બદલાવવાનો અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા માટેનો કાર્યક્રમ સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. દ્વારકાના ગોર હિંમતલાલ વાયડા (મો. ૯૭ર૬ર ૯૬૬૦ર), નારાયણ વાયડા તથા અંબરીશ વાયડાએ આ કાર્યક્રમમાં ભાગ લેવા રઘુવંશી ભાઈઓને અનુરોધ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription