મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

દ્વારકા જિલ્લાની શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર

ખંભાળીયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાયુ વાવાઝોડાના સંદર્ભમાં સાવચેતીના પગલા સ્વરૃપે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ત્રણ દિવસ રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લાના શાળા સંચાલકો તથા આચાર્યોને તા. ૧૨, ૧૩, ૧૪ જૂન ત્રણ દિવસ સુધી શાળાઓ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે પણ કર્મચારીઓ, શિક્ષકોને સમયસર ફરજ પર ફરજીયાતપણે હાજર રહેવાનું રહેશે.

શાળાના મકાનોનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તે પ્રમાણે મદદરૃપ થવા જણાવ્યું છે.

પ્રવેશોત્સવ મુલત્વી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧૩ અને ૧૪ જૂને યોજાનાર શાળા પ્રવેશોત્સવ હાલ મુલત્વી રાખવામાં આવ્યો છે. નવેસરથી તેની તારીખો જાહેર કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription