શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

ચંગા પાસે પલટી મારી ગયેલી ઈક્કોમાંથી મળ્યો દેશી દારૃ

જામનગર તા. ૧૫ઃ જામનગરના ચંગા ગામ પાસે શુક્રવારે સાંજે પલટી મારી ગયેલી એક ઈક્કોમાંથી પોલીસને દેશીદારૃ મળી આવ્યો છે. અકસ્માતગ્રસ્ત મોટરને મૂકી ચાલ્યા ગયેલા બે શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચંગા ગામના પાટીયા પાસેથી શુક્રવારે સાંજે જીજે-૩-ઈઆર-૧૧૦૭ નંબરની ઈક્કો મોટર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. આ વેળાએ કોઈ રીતે તેના ચાલકે કાબુ ગુમાવતા ઈક્કોએ પલટી મારી હતી. ત્યારપછી તેમાંથી ઉતરેલા બે શખ્સો ચાલ્યા ગયા હતાં. અકસ્માતની કોઈએ પોલીસને જાણ કરતા પંચકોશી 'બી' ડિવિઝનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મોટરની તલાસી લેતા તેમાંથી દેશી દારૃ નીકળી પડ્યો હતો. પોલીસે દારૃ કબજે કરી મોટરમાં રહેલા બે શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription