જામ્યુકોના આરોગ્ય અધિકારીનો ચાર્જ સક્ષમ અધિકારીને આપવા માંગણી

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગર પાલિકામાં આરોગ્ય અધિકારીનો ચાર્જ આયુર્વેદ ડોક્ટરને આપવામાં આવ્યો છે. આથી આ જગ્યા માટે એમબીબીએસ ડોક્ટર રાખવા જોઈએ. મતવા ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જીતેન્દ્ર પારિયાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, આરોગ્ય અધિકારીનો ચાર્જ સક્ષમ અધિકારીને આપવો જોઈએ તેવો નિયમ છે. પરંતુ જામનગર મહાનગરપ્ ાાલિકામાં આ ચાર્જ આયુર્વેદ ડોક્ટરને આપવામાં આવ્યો છે. સત્વરે આ બાબતે યોગ્ય પગલા લેવા જોઈએ.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription