દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ખંભાળિયામાં પીવાના પાણીનું આગોતરૃં આયોજન કરવા માગણી

ખંભાળિયા તા.૧૧ ઃ ચાલુ વર્ષે અ પૂરતા વરસાદના કારણે ખંભાળિયા શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત એવો ઘી ડેમ તળિયાઝાટક સ્થિતિમાં છે તેથી આગામી દિવસોમાં ખંભાળિયા શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાશે.

ખંભાળિયાના શહેરીજનો માટે સિંહણ ડેમમાંથી પાણીનો જરૃરી જથ્થો મળે તે દિશામાં રજૂઆત કરવાની જરૃર છે. પાણીની સમસ્યા વધુ ગંભીર બને તે પહેલા નક્કર આગોતરૃ આયોજન કરવા ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં.૪ના સભ્ય સુભાષભાઈ પોપટે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00