મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

દશા શ્રીમાળી લ્હાણી સંસ્થાની કારોબારીની ચૂંટણી ૧૭મી માર્ચે

જામનગર તા. ૧પઃ જામનગર દશા શ્રીમાળી લ્હાણી સંસ્થાના વર્ષ-ર૦૧૯-ર૦રર માટે પ્રમુખ અને કારોબારી સભ્યોની પસંદગી માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે વિજયભાઈ શેઠ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલ છે. આથી હવે કારોબારી સભ્યોની ચૂંટણી તા. ૧૭-૩-ર૦૧૯ ના સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લ્હાણી સંસ્થાની વાડી, રાજયગોર ફળી, જામનગરમાં યોજવામાં આવી છે. તેમ ચૂંટણી અધિકારી હેમંતભાઈ મહેતા અને શરદભાઈ શેઠની યાદીમાં જણાવાયું છે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription