સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

ડી. ફાર્મ (આયુ.), બી.ફાર્મ(આયુ.) કોર્ષની પરીક્ષાના પરિણામ જાહેર

જામનગર તા. ૧૮ઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર ર૦૧૮ માં લેવાયેલ ડી.ફાર્મ (આયુ) પ્રથમ વર્ષ, ડી. ફાર્મ (આયુ.) ફાઈનલ વર્ષ, બી. ફાર્મ(આયુ.) પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ફાઈનલ વર્ષની  પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડી ફાર્મ (આયુ.) પ્રથમ વર્ષ બારકોડેડનું પ૧.પર ટકા અને નો-બારકોડેડનું ર૩.૦૮ ટકા, ડી. ફાર્મ (આયુ.) ફાઈનલ વર્ષ (ન્યુ) નું પ૦.૦૦ ટકા, બી. ફાર્મ (આયુ.) પ્રથમ વર્ષ બારકોડેડનું ૩૧.૮ર ટકા, બી. ફાર્મા (આયુ.) દ્વિતીય વર્ષ બારકોડેડનું ૭ર.૭૩ ટકા અને નોન-બારકોડેડનું પ૦.૦૦ ટકા, બી. ફાર્મ (આયુ.) તૃતીય વર્ષ (ન્યુ) નું ૪ર.૮૬ ટકા અને બી. ફાર્મ (આયુ.) ફાઈનલ વર્ષનું પ૦.૦૦ ટકા પરિણામ આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription