જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

પાર્કલેન્ડ કોમ્યુનિટી સોસાયટી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વિવિધ રમતો

જામનગર તા. ૧૮ઃ જામનગરની પાર્કલેન્ડ કોમ્યુનિટી સોસાયટી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ અન્ય રમતોમાં બિલિયર્ડ, ટેબલ ટેનિસ, પુલ ટેબલ, કેરમ અને ચેસની રમતગમતનું આયોજન આગામી તા. ૧ થી ૩ જી માર્ચના દિવસો દરમિયાન સાંજે ૪ વાગ્યાથી પાર્ક લેન્ડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં નાસ્તો પણ રાખવામાં આવ્યો છે. ઉક્ત રમતગમતોમાં ભાગ લેવા ઈચ્છુક સભ્યશ્રીઓ તા. ર૭.ર.ર૦૧૯ સુધીમાં નામ નોંધાવવા માટે સાંજે ૭ થી ૯ દરમિયાન મો.નં. ૮૮૬૬પ ૮૧૦૧૧/રપપપર૯૯ તથા વ્હોટ્સ ગ્રુપનો સંપર્ક  કરવા પ્રમુખ પરાગભાઈ શાહએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription