જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

૫ીડિત મહિલાઓને પોલીસ મથકમાં જ મળી શકશે કાઉન્સેલરનું માર્ગદર્શન

દ્વારકા તા. ૧૫ઃ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પીડિત મહિલાઓ માટે દરેક જિલ્લામાં પોલીસ મથકમાં સપોર્ટ સેન્ટર શરૃ કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનાથી સપોર્ટ સેન્ટર શરૃ કરાયું છે. જેમાં જિલ્લા કાઉન્સેલર દર્શનાબેન ચુડાસમા તથા ફોરમબેન રાઠોડ સેવા આપી રહ્યા છે.

આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ લીંગભેદ, સ્ત્રીભૃણ હત્યા, ઘરેલું હિંસા, સ્ત્રી અત્યાચાર, સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં પીડિત મહિલાને પોતે નિર્ણય લેવા સક્ષમ બનાવવી તથા સહાય કરવાનો છે.

આ સપોર્ટ સેન્ટરમાં નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. જેમાં પીડિત મહિલા સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન, કેસની વિગતોની સંપૂર્ણ ગોપનિયતા, વિશ્વસનિયતા સાથે તટસ્થ અભિગમ, કાયદાની મર્યાદા પ્રમાણે, પીડિત મહિલાને જાતે નિર્ણય લેવા સક્ષમ કરવી, સમસ્યાના નિરાકરણ માટે વિકલ્પો જણાવવા, પીડિત મહિલાને ભયમુક્ત કરવી, મહિલા પ્રત્યે અત્યાચાર કરનાર સાથે સ્વૈચ્છિક વ્યક્તિગત કે ગ્રુપ મીટીંગ કરવી, જરૃર જણાય ત્યાં ઘરે જઈને સમજાવટ કરવી વગેરે કાર્ય કરવામાં આવે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription