વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

છત્તીસગઢમાં ૫ણ હવે સીબીઆઈ ને 'નો-એન્ટ્રી'!

છત્તીસગઢ તા. ૧૧ઃ પશ્ચિમબંગાળ અને આંધ્ર પ્રદેશ પછી છત્તીસગઢની કોંગ્રેસ સરકારે રાજ્યમાં સી.બી.આઈ ના પ્રવેશ પર રોક લગાવી છે.

ભૂપેશ બુધેલની સરકારે સી.બી.આઈ ને મંજુરી વગર છત્તીસગઢમાં પ્રવેશ ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. સી.બી.આઈ એ કોઈ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા છત્તીસગઢ સરકાર પાસે મંજુરી લેવી પડશે જે અંગેની માહિતી કેન્દ્રીય ગૃહમંત્રાલયને આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00