સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર-સુપર દ્વારા વિશ્વ મહિલા દિનનિ ઉજવણી

જામનગર તા. ૧પઃ જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર સુપર દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ૧૭ જેટલી મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મહિલા યોગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ તકે પ્રમુખ વાસુદેવભાઈ ડોલર, ડો. પી.સી. શાહ, પ્રિતિબેન શુક્લ, દર્શનભાઈ ડાંગર, મહેતાભાઈ, બલદેવભાઈ, દિપક ઝવેરી, મહિલા અગ્રણી કલ્પનાબેન રાઠોડ વિગેરે  ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription