મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

સિક્કામાંથી બોટલ સાથે ઝડપાયો

જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના સિક્કામાં ગઈરાત્રે પોલીસ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલીંગમાં પંચવટી રોડ પરથી પસાર થતા સુરજ લક્ષ્મણભાઈ સિંધવ નામના શખ્સને પોલીસે શકના આધારે રોકી તલાસી લેતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી સુરજની ધરપકડ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription