સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

કરિયર ગાઈડન્સ દ્વારા કારકિર્દી માસ

જામનગર તા. ૧૧ઃ કરીયર ગાઈડન્સ ટ્રસ્ટ દ્વારા કારકિર્દી માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાંધી લો કોલેજમાં રાજકોટ જિલ્લાના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને રૃડાના અધિક કલેક્ટર વિગેરેના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. રાજકોટ રોઝરી હાઈસ્કૂલમાં દ્વારકાદાસ લલાડિયાનો ખાસ વાર્તાલાપ તથા વિજ્ઞાન કેન્દ્ર રાજકોટમાં પણ પરીક્ષા સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00