ભાજપ દ્વારા પં.દીનદયાળ ભવન પાસે આવતીકાલે થશે ધ્વજવંદન

જામનગર તા. ૧૪ઃ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આવતીકાલે તા. ૧૫ ઓગસ્ટના સવારે ૧૧ વાગ્યે પંડિત દીનદયાળ ભવનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કંુડારીયા ખાસ ઉપસ્થિત રહેશે.

શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખ, વિવિધ મોર્ચા સમિતિના હોદ્દેદારો, કાર્યકર્તાઓને બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહેવા શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચાએ જણાવ્યું છેે. તેમ મીડિયા વિભાગના આશિષ કંટારીયા અને ભાર્ગવ ઠાકરે જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription