ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ભાજપના તાલુકા મંત્રીની હોટલમાંથી ઝડપાયું જુગારધામઃ ૧૭ ઝડપાયા

વડોદરા તા. ૧૧ઃ ભાજપના તાલુકા મંત્રીની હોટલમાંથી ઝડપાયું જુગાર ધામ સતર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના પાવેજ હાઈ-વે પર ભાજપના મંત્રી જયેશ સોજીત્રાની કિસ્મત હોટલ પર એલ.સી.બી. એ દરોડો પાડીને સતર જુગાર રમતા શખ્સોને રૃા. પાંચ લાખની માલમતા સાથે ઝડપી લીધા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription