સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

ભાણવડ નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ

ભાણવડ તા. ૧૫ઃ ગુજરાત રાજ્યની ૧૬૨ નગરપાલિકામાં તથા ૭ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોએ તેમના વિવિધ અણઉકેલ પ્રશ્નોના નિરાકરણ માટે એક દિવસીય હડતાલ જાહેર કરવામાં આવી હતી. સફાઈ કામદાર સંઘના સફાઈ બંધના આદેશના પગલે ભાણવડ નગરપાલિકામાં કામ કરતા અને રોજમદાર કામદારોએ હડતાલ પાડી હતી. જેમાં નગરપાલિકામાં કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription