શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

નોટબંધીથી ભાજપને ફાયદોઃ બેંકોની મીલીભગતથી નોટો બદલાઈઃ કપિલ સિબ્બલ

નવી દિલ્હી તા. ૨૬ઃ કોંગ્રેસે આજે એક પ્રેસકોન્ફરન્સ યોજીને નોટબંધીથી ભાજપને ફાયદો થયો હોવાનો અને 'ચોકીદારોએ' મોટાપાયે ગરબડ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગી નેતા કપિલ સિબ્બલે એક ૩૧ મિનિટનો વીડિયો લોકોને બતાવાશે, તેવી જાહેરાત કરી છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં નોટબંધી પછી કેવી કેવી ગરબડો થઈ હતી. તે દર્શાવાયું હોવાનો દાવો કરાયો છે. નોટબંધી જાહેર થયા પછી ડિસેમ્બર-૨૦૧૬ અને તેના પછી મોટાપાયે ગરબડ થઈ હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસએ કહ્યું છે કે ચોકીદારોએ દેશ સાથે ગદારી કરી છે. આ અંગે વિશેષ વિગતોની રાહ જોવાઈ રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription