સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે

મુંબઈ તા. ૧૧ઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂર્ણ થયા પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૯ માં ભારતના પ્રવાસે આવવાની છે.

ક્રિકેટ મેચના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે બંને ટીમોની વચ્ચે પાંચ મેચ વન-ડે અને બે મેચની ટી-૨૦ સીરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયાના ભારતીય પ્રવાસની શરૃઆત ૨૪ ફેબ્રુઆરીને વેગવોસમાં થનારા ટી-૨૦ આંતરરાષ્ટ્રીયથી થશે. પ્રવાસ ૧૩ માર્ચે પૂર્ણ થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00