જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગરમાં એપ્રેન્ટીસ ભરતીસત્ર

જામનગર તા. ૧૮ઃ ગુ.રા.મા.વા.વ્ય. નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટીસોની મંજુરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ-જામનગર અને જામનગર, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ધ્રોળ ડેપોમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અન્વયે ફેબ્રુઆરી/એપ્રિલ-ર૦૧૯ ના ભરતીસત્ર  માટે એપ્રેન્ટીસ ફીટર, ટર્નર, ઓટો ઈલે., વેલ્ડર (ગેસ અને ઈલે.), મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક અને કોપા કુલ-૭ (સાત) ટ્રેડ હેઠળના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારની તેમજ ટેકનિક્શન વોકેશનલ ટ્રેડમાં (સિવિલ કન્ટ્રક્શન, એક એન્ડ ઓડીટીંગ તથા પરચેઝ એન્ડ સ્ટોર્સના વિષયો સાથે) તેમજ એપ્રેન્ટીસ ડિપ્લોમા હોલ્ડર ઈન ઓટો એન્જિ.  તથા મિકે. એન્જિ.ની એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવાની હોય, તા. ૬.૩.ર૦૧૯ સુધીમાં આ માટે અરજી પત્રક મેળવી લેવા તથા તા. ૭.૩.ર૦૧૯ સુધી ભરાયેલા અરીપત્રક સ્વીકારવામાં આવશે. આ માટે વધુ વિગતો મેળવવા વિભાગીય નિયામકશ્રીની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગરનો રૃબરૃ સંપર્ક સાધવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription