સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

ભારતીય આંગણવાડી કાર્યકર સંઘના હોદ્દેદારોની વરણી

જામનગર તા. ૧૮ઃ ભારતીય આંગણવાડી કર્મચારી સંઘનું સંમેલન પંકજભાઈ રાયચુરાના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વાય. જે. વ્યાસ તથા વિભાગીય મંત્રી સહદેવસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં સંઘના વર્ષ ૨૦૧૯ ના હોદ્દેદારો તરીકે દયાબેન પરમાર (પ્રમુખ), શોભનાબેન ત્રિવેદી, જ્યોતિબેન વારા (ઉપપ્રમુખ), આરતીબેન વારા (મંત્રી), ક્રિષ્નાબેન ત્રિવેદી, સુમીતાબેન વ્યાસ (સહમંત્રી), અરવિંદભાઈ વ્યાસ (કોષાધ્યક્ષ), આમંત્રિત સભ્યો તરીકે જ્યેષ્ઠાબેન દવે, રીટાબેન ચુડાસમા, નીનાબેન કોટેચા, સરસ્વતીબેન જેઠવા તેમજ નીતાબેન અજુડીયા (મંત્રી, જામજોધપુર) તથા સીતાબા જાડેજા (મંત્રી, લાલપુર)ની  સર્વાનુમત્તે વરણી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription