મહિસાગરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિ૫ેડ પર હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ખેડૂતોએ ન ઉતરવા દીધુ / જેટ એરવેઝ છેલ્લા ૭ વર્ષમાં બંધ થનારી ૬ઠ્ઠી એરલાયન્સઃ વીસ હજાર જેટલા કર્મચારીઓના ભવિષ્ય પર લટકતી તલવાર / સાબરમતી નદીમાંથી મળી આવી જુની ૧૩ લાખ રૃપિયાની ચલણી નોટો /

 

કનારા પરિવારના આંગણે લગ્નોત્સવ

ખંભાળીયાના બજાણા નિવાસી અ.સૌ. રામીબેન તથા જીવાભાઈ નારણભાઈ કનારા (પૂર્વ તા.પં. પ્રમુખ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખંભાળીયા) ના સુપુત્ર ચિ. રમેશના શુભલગ્ન જામપર નિવાસી અ.સૌ. મોતીબેન તથા મુરૃભાઈ નથુભાઈ ગોરીયાની સુપુત્રી ચિ. લાભુ સાથે તા. ૮-૩-ર૦૧૯ ના શુભદિને યોજાયા છે.

 

નકુમ પરિવારના આંગણે લગ્નોત્સવ

મૂળ જામગઢકા નિવાસી તથા હાલ જામનગર નિવાસી અ.સૌ. કંચનબેન તથા શ્રી રતિલાલ ત્રિકમભાઈ નકુમના સુપુત્ર ચિ. કેતન (ડે. ઈજનેર જેટકો) ના શુભલગ્ન પડધરી નિવાસી અ.સૌ. ચંદ્રીકાબેન તથા શ્રી જીવરાજભાઈ આંબાભાઈ કણઝારીયાની સુપુત્રી ચિ. દર્શના સાથે તા. ૮-૩-ર૦૧૯ ના યોજાયા છે.

 

જામનગર નિવાસી અ.સૌ. શોભનાબેન અને નવલસિંહ દિપસિંહજી ચૌહાણના સુપુત્ર ચિ. રવિરાજસિંહના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. હુલાશબા અને ઉમેદસિંહજી જાલમસિંહજી રાઠોરની સુપુત્રી ચિ. ભાવનાબા સાથે તા. ૮-૩-ર૦૧૯, શુભદિને નિરધારેલ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription