સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

ઓલ ઈન્ડિયા પોસ્ટલ અને આર.એમ.એસ. પેન્શનર એસો. દ્વારા 'માઁ' અમૃતમય કાર્ડ ઈસ્યુ

જામનગર તા. ૧૮ઃ ઓલ ઈન્ડિયા પોસ્ટલ અને આર.એસ.એસ. પેન્શનર એસોસિએશન દ્વારા તાજેતરમાં 'માઁ અમૃતમય કાર્ડ' ઈસ્યુ કરવાનો કેમ્પ કાશીવિશ્વનાથ મંદિરના પટાંગણમાં યોજાય ગયો. જેમાં બહોળી સંખ્યામાં પેન્શનરો તથા સામાન્ય જનતાએ ભાગ લઈ અતિ જરૃરી એવા માઁ અમૃતમ્થી કાર્ડ ઈસ્યુ કરવાની આરોગ્યને લગતા લાભ મેળવવા હક્કદાર બન્યા. આ કેમ્પ માટે સેક્રેટરી વી.ટી. જોષી, ઉપપ્રમુખ એમ.યુ. ઝવેરી, ઓર્ગે સેક્રેટરી ચુડાસમા, રાયચુરાભાઈ, ખજાનચી સોઢાભાઈ, વી.કે. નકુમ, વગેરેએ જહેમત ઊઠાવી હતી. કેમ્પ સમયે સેક્રેટરી ચુડાસમાભાઈ, સોલંકીભાઈ તથા અન્ય સભ્યોએ હાજરી આપી હતી. અંતમાં કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણનો નિઃશુલ્ક ઉપયોગ કરવા દેવા બદલ સંસ્થાના હોદ્દેદારોએ ટ્રસ્ટીઓનો તેમજ જિલ્લા પંચાયતના 'માઁ' કાર્ડ શાખાએ સ્થળ પર આવીને કામગીરી બજાવેલ. તે માટે પણ જોષીભાઈ તથા એમ.યુ. ઝવેરીએ તેમનો આભાર માન્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription