પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સન્માન સમારોહઃ સમૂહ જ્ઞાતિ ભોજન

જામનગર તા. ૧૪ઃ જામનગરના ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા તા. ૧પ.૮.ર૦૧૯ ના શ્રાવણી મહોત્સવ નિમિત્તે સાંજે ચાર વાગ્યે જ્ઞાતિની વાડી 'શાંતિ વાડી', ગુલાબનગર રોડ પર સરસ્વતી સન્માન, વડીલ સન્માન સમારંભ તથા સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા પ્રમુખ દિલીપભાઈ વ્યાસે અનુરોધ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription