સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

સલાયાના જલારામ મંદિરે પુલવામા આતંકી હુમલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

સલાયા તા. ૧૮ઃ તાજેતરમાં કાશ્મીરમાં આંતકવાદીઓના હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે સલાયા જલારામ મંદિરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં વેપારી સમુદાય હાજર રહ્યો હતો. સભામાં રામધૂન બોલાવેલી તેમજ રેલી સ્વરૃપે 'ભારત માતા કી જય' તથા 'પાકિસ્તાન મુર્દા બાદ' ના નારા લગાવવામાં આવ્યા હતા. આ સભાને અંતે વેપારી મંડળના પ્રમુખ ભરત લાલ એ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી કે જ્યારે આતંકવાદીઓનો બદલો હિન્દુસ્તાનની સેના લેશે ત્યારે શહીદોની સદ્દગતી માટે પ્રમુખ શ્રી જલારામ બાપા સમક્ષ મુંડન કરાવી પ્રતિજ્ઞા પૂરી કરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription