વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

જીપીએસસીની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શક સેમિનાર યોજાયો

જામનગર તા. ૧૧ઃ કેરિયર ગાઈડન્સ ટ્રસ્ટ અને પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સિવિલ ઈજનેરી સ્નાતકો માટે જીપીએસસી પરીક્ષા સંદર્ભે માર્ગદર્શક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં પેપર-૧ માં આવતા વિષય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જીપીએસસી વિષયક ગ્રુપ ડીસ્કશન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ફેકલ્ટી તરીકે આર.એન. કોટક, કિશોર પોપટ, જાહન્વી લાખાણી, નરેન્દ્ર કોટેચા, જિતેષ, હાર્દિક ચૌહાણે સેવા આપી હતી. મિનેશ મેઘાણી, પૂજા કોટક, મંથન માંકડ, લોક વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00