મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

ખંભાળીયામાંથી ૩ વર્લીબાજ પકડાયા

જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના ગોવિદ તળાવ પાસે આવેલા ધરાનગરમાં ગઈકાલે બપોરે પૂર્વબાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી જાહેરમાં વર્લીમટકાના આંકડા લેતા નાથાભાઈ જીણાભાઈ ડનેચા, જેસાભા નાંઢાભા માણેક તથા રામભાઈ કારૃભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોને પકડી પાડી રૃા. ૧૦,૫૪૫ રોકડા, ત્રણ મોબાઈલ, એક બાઈક મળી કુલ રૃા. ૪૧,૫૪૫નો મુદ્દામાલ કબજે કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription